loading loading

Deposit Interest Rate

  • Home
  • Deposit Interest Rate
તારીખ ૦૧.૦૩.૨૦૨૬ થી અમલમાં ડીપોઝીટના વ્યાજના દર
    નવા વ્યાજ ના દર
  ૦૧.૦૩.૨૦૨૬ થી અમલમાં
સેવિંગ્સડીપોઝીટ     3.00% 3.00%
લૉકર ડીપોઝીટ     4.00% 4.00%
ફિક્સ ડિપોઝિટ/રિકરીંગ ડિપોઝિટ     દરેક વ્યક્તિઓ માટે સીનીયર સીટીઝન માટે ૬૦વર્ષ
૦૭ દિવસ થી ૨૯ દિવસ સુધી     3.50% 3.50%
૩૦ દિવસ થી ૯૦ દિવસ સુધી     3.50% 3.50%
૯૧ દિવસ થી ૧૮૦ દિવસ સુધી     3.50% 3.50%
૧૮૧ દિવસ થી ૨૭૦ દિવસ સુધી     4.00% 4.00%
૨૭૧ દિવસ થી ૩૬૪ દિવસ સુધી     4.00% 4.00%
૧૨ માસ થી ૨૩ માસ ૨૯ દિવસ સુધી     5.50% 6.00%
૨૪ માસ થી ૩૫ માસ ૨૯ દિવસ સુધી     5.75% 6.25%
૩૬ માસ થી ૧૨૦ માસ     6.25% 6.75%
જોઇન્ટ ખાતા માં પ્રથમ ખાતેદાર ની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હશે તો સિનિયર સિટીજન નો લાભ આપવામાં આવશે.
૧૨ માસ કે તેથી વધુ મુદતની ફિક્સ ડીપોઝીટ ઉપર ચક્રવૃધ્ધિ વ્યાજ આપવામાં આવશે.
એક ઇન્કમટેક્ષ પાનકાર્ડ ધારકની કુલ ૫ લાખ સુધીની ડીપોઝીટ વીમા થી સુરક્ષીત રહેશે.
ઠરાવ નંબર ૧૯/૦૯ તારીખ- ૧૩/૦૨/૨૦૨૬ ( બેન્ક ના નિયમ મુજબ )